પાર્કસસમહત્તત્તવકોરોનાવાઇરસની મહામારીએ દર્ાસવ્યું છેકેરોજ િંદા જીવન અનેર્ારીરરક તથા માનપ્રસક સ્વાસ્્ય માટેપાર્કસસઅનેખયલ્લી ગ્યાઓ કેટલાું બધાું મહત્તત્તવપૂર્સછે. પ્રમત્રો અનેપરરવાર સાથેપ્રપકપ્રનક કરવી, ચાલવા માટેની કસરત કરવામાું, ઉત્તમ કોરટની હરરયાળી ગ્યાઓ, જીવન, આરોગ્ય અનેસ્વાસ્્યની ગયર્વત્તામાું વધારો કરેછે.
અમનેરહેવાસીઓ પાસેથી નીચેના પાર્કસસઅનેખયલ્લી ગ્યાઓ પ્રવષેમારહતી મેળવવાની ઇચ્છા છેેઃ
• વન ટ્રી રહલ રેરિએર્ન ગ્રાઉન્ડ
• આલ્પટસન સ્પોટસસ ગ્રાઉન્ડ
• માઉન્ટ પ્લેઝન્ટ ઓપન સ્પેસ
• હેધર પાકસ ઓપન સ્પેસ
સ્થાપ્રનક પાર્કસસઅનેખયલ્લી ગ્યાઓ સાથેસુંતોષનાું ધોરર્ સમ વામાું, પડકારોનેપ્રનપ્રિત કરી અને સયધારાઓ માટેકોઈ પર્ તકો- અવકાર્ોનેમોખરેરાખવામાું આ સવેકાઉન્ન્સલનેમદદરૂપ બનર્ે.
આ સવેમાુંથી મળેલ તારવર્ીનો ઉપયોગ પાર્કસસઅનેખયલ્લી ગ્યાઓ માટેસયધારાઓ કરવા ભાપ્રવ ભુંડોળની બોલીઓ માટેમારહતી મેળવવામાું થર્ે.
અમારી સવેપૂર્સકરવામાું તમેમદદરૂપ બની ર્કો, કેજે <120> લલન્ક મારફતે</120>શયિવાર 12 માચસ 2021 સયધી મળી રહેછે. આવી સવેપૂર્સકરવામાું ફર્કત 5-10 પ્રમપ્રનટસ લેર્ે.
ચાલયકોપ્રવડ-19 (Covid-19) ની મયાસદાઓનેલઈને, અમેઆ સવેકેસવેની હાડસ કૉપી પૂરી પાડવા અસમથસ છીએ. ો તમેઆ સવેઑનલાઇન પૂર્સકરી ન ર્કો પર્ અમનેતમારા પ્રવચારો હજી પર્ આપવાની ઇચ્છા હોય તો, કૃપા કરી નીચેની પ્રવગતોનો ઉપયોગ કરી અમનેઇમેલ અથવા ફોન કરો, અનેઅમેટેલલફોન ઉપર આ સવેપૂર્સકરવા અનયકૂળ સમયની ગોઠવર્ કરીશયું.
આ િશ્નપપ્રત્રકા અંગ્રેજી, ગય રાતી, સોમાલી, રહન્દી અનેપૉલલર્ ભાષામાું પૂર્સકરવા મળી રહેછે. ો તમને આ સવેપૂર્સકરવા બીજી ભાષામાું ભાષાુંતરની આવશ્યકતા હોય તો, કૃપા કરી નીચેની સુંપકસપ્રવગતોનો ઉપયોગ કરી સુંપકસ કરો.
Share
Share on Twitter Share on Facebook